Dadi Maa Ni Navi Navi Tips

Dadi Maa Ni Navi Navi Tips Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dadi Maa Ni Navi Navi Tips, Kitchen/Cooking, vVISNAGAR, Visnagar.

નમસ્કાર મિત્રો🙏 |
અમારા "FACEBOOK PAGE" દાદી મા ની નવી નવી ટિપ્સ” માં તમારું હાર્દિક સ્વાગત છે।
ઘરેલુ નુસ્ખા,બ્યુટી અને સ્કિન કેર ટિપ્સ તથા રસોડા અને ઘરગથ્થુ કામની સરળ ટીપ્સ 😊
https://youtube.com/-j4w?si=k95QE20RYBtEo72H

27/10/2026

ફેફસાંનો કફ એક રાતમાં સાફ! આ કાઢો પી જુઓ
ફેફસાંમાં કફ જામી ગયો છે? શ્વાસ લેવામાં ભાર લાગે છે? 😮‍💨



તો દાદીમાનો આ અસરકારક કાઢો આજે જ ટ્રાય કરો!

બનાવવાની રીત:
👉 2 ગ્લાસ પાણીમાં 1 ઇંચ આદુ, 1/2 ચમચી હળદર અને 7-8 કાળા મરી નાખીને ઉકાળો.
👉 પાણી અડધું થાય એટલે ગાળીને ગરમ ગરમ પી લો.
👉 રોજ રાત્રે સૂતા પહેલા પીવાથી ફેફસાં ધીમે ધીમે સાફ થશે.

આ વીડિયોને SAVE કરી લો, કામમાં આવશે!
અને જેને કફની તકલીફ છે એને SHARE જરૂર કરજો. 🙏

Follow કરો -

⚠️ નોંધ: આ ઘરેલુ નુસખો છે. ગંભીર અસ્થમા કે શ્વાસની બીમારી હોય તો ડોક્ટરની સલાહ લેવી.

27/10/2026
27/10/2026

દૂધીનું શાક કડવું લાગે છે? 😩
તો આ દાદી માં ની રીત એક વાર ટ્રાય કરી જુઓ!

મસાલાને સીધો તેલમાં નહીં, પહેલા પાણીમાં ઓગાળીને વઘાર કરો... બસ આ જ છે અસલી સિક્રેટ! 👵✨

આનાથી શાક કડવું પણ નહીં લાગે અને મસાલો દૂધીની અંદર સુધી ઉતરશે.

તમે આ રીતે બનાવો છો? કોમેન્ટમાં "હા" લખો ❤️
અને આ ટીપ તમારા ઘરના રસોયાને જરૂર મોકલો!

Save કરી લો, કાલે જ કામ લાગશે!

26/10/2026

દાદી માં નું સિક્રેટ! માત્ર 1 ચમચી થી ઘી બનશે દાણાદાર 😱 | Dadi Maa Secret Ghee Recipe

દાદી માં નું સિક્રેટ ફોર્મ્યુલા 🤫

ઘરે ઘી બનાવો છો પણ દાણાદાર નથી બનતું? સુગંધ નથી આવતી?

બસ આ 1 સિક્રેટ વસ્તુ નાખો...
માત્ર 1 ચમચી દહીં + 1 ચપટી મીઠું = દાણાદાર અને સુગંધીદાર ઘી ઘરે જ!

આ ટ્રીક તમારી મમ્મી અને દાદી ને પણ શેર કરજો, એમને બહુ ગમશે ❤️

આવી જ નવી નવી ટિપ્સ માટે Follow કરો 👉



Address

VVISNAGAR
Visnagar

Alerts

Be the first to know and let us send you an email when Dadi Maa Ni Navi Navi Tips posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share