uchero nursery

uchero nursery મરચી,ટમેટા,કોબી,ટેટી,તરબૂચ,ગલગોટા તેમજ બધા જ પ્રકારના શાકભાજીના રોપા ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવશે.

11/08/2026

ઉછેરો નર્સરી કેરાળી
9714779113

09/07/2026

Chili

ઉછેરો નર્સરી - કેરાળી
૯૭૧૪૭૭૯૧૧૩

24/06/2026

ઉછેરો નર્સરી કેરાળી

કોબીજ
મરચા
ટામેટા
રીંગણ

ગુણવત્તાયુક્ત રોપા મેળવવા માટે અત્યારે જ બુકિંગ કરાવો.
૯૭૧૪૭૭૯૧૧૩

21/06/2026

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તાલીમાર્થી ખેડૂત મિત્રોએ અમારા ઉછેરો નર્સરીની મુલાકાત લીધી. 🌿

તેમણે ઉચ્ચ ગુણવત્તાવાળા શાકભાજીના રોપા, આધુનિક નર્સરી મેનેજમેન્ટ અને રોપા ઉત્પાદન અંગે વિગતવાર માહિતી મેળવી.

જ્ઞાનની આપ-લે અને ખેડૂત પ્રગતિ માટેનું આ સુંદર આયોજન બદલ સૌનો હૃદયપૂર્વક આભાર. 💚

Junagadh Agriculture University Sanidhya Vasoya

13/06/2026

🌱 મજબૂત મૂળ, મજબૂત પાક! 🌶️

ઉચ્ચ ગુણવત્તાવાળા ટ્રે રોપા સાથે આપો તમારા પાકને શ્રેષ્ઠ શરૂઆત.
વિશ્વાસ ખેડૂતનો... ગુણવત્તા ઉછેરો નર્સરીની. 💚

📍 ઉછેરો નર્સરી
📞 9714779113

02/06/2026

🌱 મજબૂત મૂળ, તંદુરસ્ત રોપા, વધુ ઉપજની શરૂઆત!🌱

ઉછેરો નર્સરીમાં દરેક રોપાની ખાસ કાળજી રાખવામાં આવે છે, જેથી ખેડૂત મિત્રોને મળે મજબૂત મૂળ અને જાડું થડ ધરાવતા તંદુરસ્ત રોપા. 💚

🌿 ગુણવત્તાયુક્ત કોકોપીટ
🌿 યોગ્ય ઊંડાઈની ટ્રે
🌿 મજબૂત રૂટ સિસ્ટમ
🌿 વધુ સારી વૃદ્ધિ અને ઉપજ

સારા પાકની શરૂઆત સારા રોપાથી જ થાય છે.🚜






















15/05/2026

તમારા ખેતર માટે હવે ઉપલબ્ધ છે ઉચ્ચ ગુણવત્તાવાળા શાકભાજીના તંદુરસ્ત રોપા, જે ખાસ નર્સરી પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે.

*રોપાની વિશેષતા:*
✔️ ગુણવત્તાવાળા Cocopeat માં ઉછેર
✔️ યોગ્ય ઊંડાઈ વાળી Nursery Tray નો ઉપયોગ
✔️ મજબૂત મૂળ અને થડ માટે વિશેષ ધ્યાન

આ રોપા ખેતરમાં સારી રીતે સેટ થાય છે અને પાકની શરૂઆતથી જ મજબૂતી આપે છે, જે અંતે સારી ઉપજમાં મદદ કરે છે.

📍 *ઉછેરો નર્સરી*
📞 *બુકિંગ અને માહિતી માટે સંપર્ક કરો: 9714779113*

👉 યોગ્ય રોપાની પસંદગી = સારી ખેતી + વધારે ઉપજ🌾


10/05/2026

શાકભાજીના તંદુરસ્ત અને ગુણવત્તાયુક્ત રોપા એટલે ઉછેરો નર્સરી....

આજે જ બુકિંગ કરાવો ....
૯૭૧૪૭૭૯૧૧૩

Address

Kerali
Jetpur
360370

Website

Alerts

Be the first to know and let us send you an email when uchero nursery posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share